એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના પ્રમાણે ચલે છે. આ વાયુ માટે $\frac{{{C_P}}}{{{C_V}}}$ ગુણોત્તર કેટલો થાય?

  • [AIPMT 2013]
  • [AIEEE 2003]
  • A

    $2$

  • B

    $1.67$

  • C

    $1.5$

  • D

    $1.33$

Similar Questions

આદર્શ વાયુ માટે $P- V$ ના બે સમતાપી અને બે સમોષ્મી વક્રો દોરો. 

વાયુની આંતરિક ઊર્જા કઇ પ્રક્રિયામાં વધે.

જ્યારે ગેસને સીલંન્ડરમાં પીસ્ટન વડે સમતાપી રીતે ભરવામાં આવે ત્યારે ગેસ પર થતું કાર્ય $1.5 × 10^{4} J $ જોવા મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન....

વિધાન : જ્યારે ઠંડા પીણાની બોટલ ખોલવામાં આવે ત્યારે ઢાંકણા આગળ થોડોક ધુમ્મસ દેખાય છે.

કારણ : વાયુનું સમોષ્મી વિસ્તરણ તાપમાન ઘટાડે છે તેથી પાણીની વરાળનું ઘનીકરણ (condensation) થાય છે.

  • [AIIMS 2003]

એક એન્જિન (પિસ્ટન સાથે નળાકારમાં એક મોલ આદર્શ વાયુ ભરીને બનેલું) નીચે આકૃતિમાં દર્શાવેલ ચક્રને અનુસરે છે. ચકના દરેક વિભાગમાં પરિસર સાથે એન્જિન વડે વિનિમય કરતી ઉષ્મા શોધો. ${C_v} = \frac{3}{2}R$

$(a)$  $A$ થી $B$ : કદ અચળ $(b)$ $B$ થી $C$: દબાણ અચળ $(c)$ $C$ થી $D$: સમોષ્મી પ્રસર $(d)$ $D$ થી $A$ : દબાણ અચળ